Now, it will be mandatory for all visitors visiting the Statue of Unity & other tourist attractions to wear masks and follow COVID Protocols of the Govt. Please note : " No entry without Masks "

વાઈ-ફાઈ સેવા

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રત્યેક મુલાકાતીને વાઈ-ફાઈની સેવા પૂરી પડાશે. પ્રત્યેક મોબાઈલધારકને પ્રથમ ૩૪ એમબી ડેટા નિઃશુલ્ક અપાશે. ત્યારબાદ જો મુલાકાતીની ઈચ્છા હશે તો તેને વધારે ઈન્ટરનેટ માટે શુલ્ક ચૂકવવો પડશે.

Close Menu