Now, it will be mandatory for all visitors visiting the Statue of Unity & other tourist attractions to wear masks and follow COVID Protocols of the Govt. Please note : " No entry without Masks "

મુલાકાતનો સમય

  • સ્ટેચ્યુ ઓફ યુનિટી અઠવાડિયામાં મંગળવાર થી રવિવાર સુધી રોજ સવારે ૮.૦૦  વાગે ખુલે છે અને સાંજે ૬.૦૦ વાગ્યે બંધ થાય છે

  • લેસર લાઈટ અને સાઉન્ડ શો રોજ સાંજે ૭.૩૦ વાગ્યાથી જોઇ શકાશે (સોમવાર સિવાય)

  • સ્ટેચ્યુ ઓફ યુનિટી દર સોમવારે જાળવણીના કામ માટે બંધ રહે છે.

ટિકિટ શ્રેષ્ઠ ભારત ભવન ખાતેથી મળી શકે છે
એન્ટ્રી ટિકિટ સવારે ૭.૩૦ - સાંજે ૫.૦૦ સુધી
સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટિકિટ કેન્દ્ર પર ટિકિટ મળી શકે છે
એન્ટ્રી ટિકિટ સવારે ૭.૩૦ - સાંજે ૫.૩૦ સુધી

*બસ સેવા રાત્રે ૮.૦૦ વાગ્યા સુધી ચાલશે

 
Close Menu