રન ફોર યુનિટી
રન ફોર યુનિટી અભિયાન
વર્ષ ૨૦૧૩માં યોજાયેલી વિક્રમસર્જક રન ફોર યુનિટીની ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સૌથી વધારે લોકોની ભાગીદારીને કારણે નોંધ લેવાઈ છે. આ અભિયાન અંતર્ગત ૨૪ કલાકના સમયગાળામાં જુદા-જુદા સ્થળે યોજાયેલી રનિંગ ઈવેન્ટ્સમાં ૬,૦૯,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો.