સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં સમયરેખા
૨૦૧૮

૩૧ ઓક્ટોબરના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પ્રોજેક્ટ ટીમ

૩૧ ઓક્ટોબરના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કન્સલ્ટન્ટ્સ અને એન્જિનિયર્સ
૨૦૧૭

૪ જાન્યુઆરી ૨૦૧૭એ આર્કાઇવલ બુકનું વિમોચન

વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૭માં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઝલક રજૂ

મે ૨૦૧૭માં કોફીટેબલ બુકનું વિમોચન

૧૭ સપ્ટેમ્બરે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી

૩૧ ડિસેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કાર્યનો તબક્કો
૨૦૧૬

૧૭ જૂન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટનો રિવ્યુ કર્યો

૨૯ સપ્ટેમ્બરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્મારક ખાતે અને પ્રવાસન કેન્દ્રનો શિલાન્યાસ

૩૧ ઓક્ટોબરે, ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્ક ખાતે એકતાના શપથ લેવાયા
૨૦૧૫

૫ જાન્યુઆરીએ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રદર્શન કરાયું

૨ મેના રોજ બારડોલીમાં કન્સલ્ટેશન વર્કશોપ

૨૬ મેના રોજ અમદાવાદમાં કન્સલ્ટેશન વર્કશોપ

૨૧ જુલાઇના રોજ નોઈડામાં ફોટો કન્સલ્ટેશન

૩૧ ઓક્ટોબરે ગાંધીનગર સ્વર્ણિમ પાર્કમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિની સ્થાપના
૨૦૧૪

૨૭ ઓક્ટોબરે પ્રોજેક્ટનો વર્ક ઓર્ડર એલએન્ડટીને અપાયો

૩૧ ઓક્ટોબરે શ્રેષ્ઠ ભારત ભવનનો શિલાન્યાસ

૨૭ ડિસેમ્બરે કરમસદ ખાતે સ્ટેચ્યુના ફિચર્સનું કન્સલ્ટેશન
૨૦૧૨-૧૩

૨૮ મે દિલ્હી ખાતે નામાંકીત ઇજારદાર શ્રીઓ સાથે મીટિંગ

૨૮ ઓક્ટોબર ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રીના હસ્તે વેબસાઈટનો પ્રારંભ

૩૧ ઓક્ટોબર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ અને સાધુ હિલનું અવલોકન

૧ નવેમ્બર સાધુ બેટ ફાઉન્ડેશનની ચકાસણી

૨૮ ડિસેમ્બર લોહા કેમ્પેઇનનો પ્રારંભ

૨૧ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ પીએમસી ટર્નર પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને જેવી સાથે કોન્ટ્રાક્ટ પર સહીસિક્કા