Now, it will be mandatory for all visitors visiting the Statue of Unity & other tourist attractions to wear masks and follow COVID Protocols of the Govt. Please note : " No entry without Masks "
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૮૦૦૦ ચોરસ ફૂટમાં આ ફૂડ કોર્ટ ફેલાયેલું છે. આ ફૂડ કોર્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાનું છે, જેમાં ૭ રસોડાં છે. ૬૫૦ લોકોની બેસવાની ક્ષમતા ધરાવનાર આ ફૂડ કોર્ટમાં આંતરરાષ્ટ્રીય અને ભારતીય બંને પ્રકારની વાનગીઓ પીરસવામાં આવશે.