ધ્યાનમાં રાખવા જેવી બાબતો
શું કરવું?
- સ્થાનિક પરંપરાઓ અને સંસ્કૃતિ પ્રત્યે સન્માનજનક વર્તન રાખો.
- મુલાકાતીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટુર માટે ગાઈડની મદદ લઈ શકે છે.
- તમારા સામાનનું ધ્યાન રાખો અને તેને હંમેશાં તમારી સાથે રાખો.
શું ન કરવુ?
- સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ડ્રોન કેમેરાના વપરાશ પર પ્રતિબંધ છે.
- બહારના ખાદ્યપદાર્થો, દારૂ, છત્રી, તમાકુ અને સિગારેટ, હથિયારો અને કોઈ પણ પ્રકારનો દારૂગોળો, જ્વલનશીલ પદાર્થો, વાયર, ટ્રાઈપોડ્સ, વગેરે સાઈટ પર લઈ જવાની મનાઈ છે.
- સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પાન અને ગુટખા લઈ જવા પર પ્રતિબંધ છે.
- મોટી બેગ અને લગેજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લઈ જવાની મનાઈ છે.